ના○
બે'ડ
પથારી, ખાટલો, ગાદલું, બિછાનું, પ્રાણીની આરામની જગ્યા, વસ્તુ માટેની પાકી બેઠક, આધાર, ક્યારો, દરિયો નદી ઇ.નું તળિયું, નદીનું પાત્ર, સ્તર, નદીનો પટ, પથારી કરવી, ક્યારામાં રોપવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બે'ડ | પથારી, ખાટલો, ગાદલું, બિછાનું, પ્રાણીની આરામની જગ્યા, વસ્તુ માટેની પાકી બેઠક, આધાર, ક્યારો, દરિયો નદી ઇ.નું તળિયું, નદીનું પાત્ર, સ્તર, નદીનો પટ, પથારી કરવી, ક્યારામાં રોપવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.