ક્રિ○વિ○
બિફૉર
આગળ, સામે, આગળની બાજુએ, પૂર્વે, અગાઉ, પહેલાં, -ની સામે, -ની હાજરીમાં, -ની પૂર્વે, પહેલાં, -થી વહેલાં, એના કરતાં, તેની પહેલાં
No | Type | Pronunciation | Meaning |
1 | ક્રિ○વિ○ | બિફૉર | આગળ, સામે, આગળની બાજુએ, પૂર્વે, અગાઉ, પહેલાં, -ની સામે, -ની હાજરીમાં, -ની પૂર્વે, પહેલાં, -થી વહેલાં, એના કરતાં, તેની પહેલાં |
Word | Meaning |
Before you make a friend eat a bushel of salt with him | મિત્ર બનાવતાં પહેલા એને પારખો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.