ઉ○ક્રિ○
બેન્ડ
વાંકુ કરવું, વાંકુ થવું, વાળવું, વળવું, (માથું ઇ.) નમવું, નમાવવું, નીચે નમવું, તાબે થવું, તાબે થવાની ફરજ પાડવી, કશાકનો વળેલો ભાગ, વળાંક, વાંક, ખૂણો, વલણ, દબાણવાળી હવામાં રહેવાથી થતો એક રોગ કે રોગનાં લક્ષણો, મ૨ડવું
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | બેન્ડ | વાંકુ કરવું, વાંકુ થવું, વાળવું, વળવું, (માથું ઇ.) નમવું, નમાવવું, નીચે નમવું, તાબે થવું, તાબે થવાની ફરજ પાડવી, કશાકનો વળેલો ભાગ, વળાંક, વાંક, ખૂણો, વલણ, દબાણવાળી હવામાં રહેવાથી થતો એક રોગ કે રોગનાં લક્ષણો, મ૨ડવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.