નામ
બિટ્વીન
-ની વચ્ચે વચમાં (સ્થળ અને કાળ બંનેની), અમુક સ્થાનથી અમુક સ્થાન સુધી, અમુક સ્થાનથી અમુક સ્થાન વચ્ચે, -ની વચ્ચે ભાગ પાડીને, (પસંદ કરવું ઇ.) -માંથી આ કે તે, બે કે બે છેડા વચ્ચે
No | Type | Pronunciation | Meaning |
1 | નામ | બિટ્વીન | -ની વચ્ચે વચમાં (સ્થળ અને કાળ બંનેની), અમુક સ્થાનથી અમુક સ્થાન સુધી, અમુક સ્થાનથી અમુક સ્થાન વચ્ચે, -ની વચ્ચે ભાગ પાડીને, (પસંદ કરવું ઇ.) -માંથી આ કે તે, બે કે બે છેડા વચ્ચે |
Word | Meaning |
Between the cup and the lip a morsel may slip | હોઠ અને પ્યાલા વચ્ચે નસીબનું અંતર |
Between the devil and the deep (blue) sea | એક બાજુ ખાઈ બીજી બાજુ કૂવો |
Between the upper and nether millstone | ત્રિશંકુ જેવી હાલત |
Between two evils ’tis not worth choosing | બે દુશ્મનમાં કોઈની પસંદગી ન થાય |
Between two stools one goes (falls) to the ground | બે રસ્તા પર સાથે ન ચલાય |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.