ના○
બ્લૉક
લાકડાનો ટોલો, ઢીમચું, ઝાડનું થડ, પથ્થરનો ચીરો અથવા શિલા, છાપવા માટે કોરેલો લાકડાનો કે ધાતુનો કકડો, બ્લૉક, કશાકનો ભારે વજનદાર કકડો, અંતરાય, નડતર, બહુધા ચારે બાજુએ રસ્તાઓવાળું મકાનોનું જૂથ, મોટી ઇમારત, એકમ તરીકે મોટી સંખ્યા કે જથ્થો, એક કોરે બાંધેલા કાગળની થોકડી–જથ્થો, વિઘ્ન નાખવું, રોકવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બ્લૉક | લાકડાનો ટોલો, ઢીમચું, ઝાડનું થડ, પથ્થરનો ચીરો અથવા શિલા, છાપવા માટે કોરેલો લાકડાનો કે ધાતુનો કકડો, બ્લૉક, કશાકનો ભારે વજનદાર કકડો, અંતરાય, નડતર, બહુધા ચારે બાજુએ રસ્તાઓવાળું મકાનોનું જૂથ, મોટી ઇમારત, એકમ તરીકે મોટી સંખ્યા કે જથ્થો, એક કોરે બાંધેલા કાગળની થોકડી–જથ્થો, વિઘ્ન નાખવું, રોકવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.