ઉ○ક્રિ○
બ્લો
(પવન, હવા, અંગે) વાવું, ફૂંકાવું, ફૂંકવું, વા નાખવો, ફૂંક મારવી, હાંફવું, (નાક) નસીકવું, ફૂંકીને પરપોટા કરવા, મોઢે વાંસળી ઇ. વગાડવું, (માખી અંગે) કશાક પર ઈંડા મૂકવાં, વીજળીના ‘ફ્યૂઝ’નું વધારે પડતા દબાણથી ઓગળી જવું, શાપ દેવો, ગૂંચવી નાખવું, વેડફી નાખવું, નાક વાટે ચોખ્ખી હવા લેવી તે
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | બ્લો | (પવન, હવા, અંગે) વાવું, ફૂંકાવું, ફૂંકવું, વા નાખવો, ફૂંક મારવી, હાંફવું, (નાક) નસીકવું, ફૂંકીને પરપોટા કરવા, મોઢે વાંસળી ઇ. વગાડવું, (માખી અંગે) કશાક પર ઈંડા મૂકવાં, વીજળીના ‘ફ્યૂઝ’નું વધારે પડતા દબાણથી ઓગળી જવું, શાપ દેવો, ગૂંચવી નાખવું, વેડફી નાખવું, નાક વાટે ચોખ્ખી હવા લેવી તે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.