ના○
બૉર્ડ
લાકડાનું પાટિયું, પાટિયા જેવી સપાટ વસ્તુ, શેતરંજ ઇ. રમતનું, સૂચનાઓ ઇ. ચોડવાનું, લાકડાના રેસા દબાવીને બનાવેલું નક્કર પાટિયું, રંગમંચ, ટેબલ, રોજનાં ભોજન, ધારાસભાનું ટેબલ, ધારાસભાના સભ્યો, સમિતિ, કંપનીના ડાયરેક્ટરોનું મંડળ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બૉર્ડ | લાકડાનું પાટિયું, પાટિયા જેવી સપાટ વસ્તુ, શેતરંજ ઇ. રમતનું, સૂચનાઓ ઇ. ચોડવાનું, લાકડાના રેસા દબાવીને બનાવેલું નક્કર પાટિયું, રંગમંચ, ટેબલ, રોજનાં ભોજન, ધારાસભાનું ટેબલ, ધારાસભાના સભ્યો, સમિતિ, કંપનીના ડાયરેક્ટરોનું મંડળ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.