ના○
બ્રૅકિટ
દીવાલમાંથી બહાર પડતી કશાકની આધારભૂત રચના, છાજલી ઇ.ની નીચે લાકડા કે ધાતુનો કાટખૂણાવાળો આધાર પોખરો, કૌંસ () {} [], અમુક મર્યાદાઓ વચ્ચે અથવા સમાન વર્ગમાં આવતું જૂથ, કક્ષાઓ વચ્ચે અથવા સમાન વર્ગમાં આવતું જૂથ કૌંસમાં મૂકવું, નામો ઇ. સાથે મૂકવાં કે જોડવાં, -ની સાથે સંબંધ કે સમાનતા સૂચિત કરવી, લક્ષ્યનું અંતર ખોળવા માટે તેની પેલી બાજુ તથા આ બાજુ એમ ગોળીઓ મૂકવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બ્રૅકિટ | દીવાલમાંથી બહાર પડતી કશાકની આધારભૂત રચના, છાજલી ઇ.ની નીચે લાકડા કે ધાતુનો કાટખૂણાવાળો આધાર પોખરો, કૌંસ () {} [], અમુક મર્યાદાઓ વચ્ચે અથવા સમાન વર્ગમાં આવતું જૂથ, કક્ષાઓ વચ્ચે અથવા સમાન વર્ગમાં આવતું જૂથ કૌંસમાં મૂકવું, નામો ઇ. સાથે મૂકવાં કે જોડવાં, -ની સાથે સંબંધ કે સમાનતા સૂચિત કરવી, લક્ષ્યનું અંતર ખોળવા માટે તેની પેલી બાજુ તથા આ બાજુ એમ ગોળીઓ મૂકવી |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.