ઉ○ક્રિ○
બ્રેક
ભાંગવું, ફોડવું, તોડવું, ફૂટવું, તૂટવું, વશ કરવું, કાબૂમાં આણવું, નબળું કરવું કે થવું, નાશ કરવો, ખુલ્લું કરવું, -ના કકડે કકડા થઈ જવા કે કરવા, કોઈ અંગ ઇ.નું હાડકું ભાંગી નાખવું, દેવાળું કાઢવું, દેવાળિયા બનાવવું, વચ્ચે રોકવું કે રોકાવું, -નો ભંગ કરવો, ઉલ્લંઘન કરવું, -માંથી બચી જવું, બહાર પડવું, બહાર આવવું, અચાનક અથવા જોરથી આવવું, પેદા કરવું, બદલવું, (અવાજ અંગે) ફાટવું, લાગણીને લીધે બદલાઈ જવું, (દડા અંગે) જમીનને અડ્યા પછી દિશા બદલવી, ભંગાણ, ખંડ, કામ ઇ.માં વિરામ, બિલિયર્ડ ઇ.માં એક વારામાં મેળવેલા માર્ક, તક
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | બ્રેક | ભાંગવું, ફોડવું, તોડવું, ફૂટવું, તૂટવું, વશ કરવું, કાબૂમાં આણવું, નબળું કરવું કે થવું, નાશ કરવો, ખુલ્લું કરવું, -ના કકડે કકડા થઈ જવા કે કરવા, કોઈ અંગ ઇ.નું હાડકું ભાંગી નાખવું, દેવાળું કાઢવું, દેવાળિયા બનાવવું, વચ્ચે રોકવું કે રોકાવું, -નો ભંગ કરવો, ઉલ્લંઘન કરવું, -માંથી બચી જવું, બહાર પડવું, બહાર આવવું, અચાનક અથવા જોરથી આવવું, પેદા કરવું, બદલવું, (અવાજ અંગે) ફાટવું, લાગણીને લીધે બદલાઈ જવું, (દડા અંગે) જમીનને અડ્યા પછી દિશા બદલવી, ભંગાણ, ખંડ, કામ ઇ.માં વિરામ, બિલિયર્ડ ઇ.માં એક વારામાં મેળવેલા માર્ક, તક |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.