business

Type :

ના○

Pronunciation :

બિઝ્નિસ

Meaning :

પોતાનો ધંધો અથવા કામકાજ, કામ, મળવાનું પ્રયોજન, પોતાની ફરજ, કાર્યક્ષેત્ર, મહત્ત્વનું કામ, ધ્યાન આપવાની કે કરવાની વસ્તુ(ઓ), રંગમંચ પરની કામગીરી કે અભિનય, ખરીદ-વેચાણ, વેપાર, વેપારી પેઢી

No Type Pronunciation Meaning
1 ના○ બિઝ્નિસ

પોતાનો ધંધો અથવા કામકાજ, કામ, મળવાનું પ્રયોજન, પોતાની ફરજ, કાર્યક્ષેત્ર, મહત્ત્વનું કામ, ધ્યાન આપવાની કે કરવાની વસ્તુ(ઓ), રંગમંચ પરની કામગીરી કે અભિનય, ખરીદ-વેચાણ, વેપાર, વેપારી પેઢી

2 ના○

કાર્યરતપણું

Related Proverbs :
Word Meaning
Business before pleasure મસ્તી પહેલાં કામ
View All >>

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects