ના○
કૅન્ટીન
છાવણી ઇ.માં ગૃહોપયોગી વસ્તુઓ તથા દારૂની દુકાન, કાર્યાલય કે કારખાનામાં નાસ્તાની દુકાન, થાળીઓ અને છરીચપ્પાંનું કબાટ, સિપાઈ કે સહેલાણીની પાણીની બાટલી અથવા ખાવાપીવાનાં વાસણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | કૅન્ટીન | છાવણી ઇ.માં ગૃહોપયોગી વસ્તુઓ તથા દારૂની દુકાન, કાર્યાલય કે કારખાનામાં નાસ્તાની દુકાન, થાળીઓ અને છરીચપ્પાંનું કબાટ, સિપાઈ કે સહેલાણીની પાણીની બાટલી અથવા ખાવાપીવાનાં વાસણ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં