ના○
કૅપ્સન્
લેખ, પ્રકરણ, ઇ.નું મથાળું કે શીર્ષક, મથાળાની લીટી, વિડંબન ચિત્ર, ચિત્રપટ અથવા દૂરદર્શન પર અપાતું સમજૂતીનું લખાણ, દસ્તાવેજ સાથે જોડેલું કે લખેલું પ્રમાણપત્ર, ચિત્રનું ઇ.નું નામ, -ને મથાળું કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કૅપ્સન્ | લેખ, પ્રકરણ, ઇ.નું મથાળું કે શીર્ષક, મથાળાની લીટી, વિડંબન ચિત્ર, ચિત્રપટ અથવા દૂરદર્શન પર અપાતું સમજૂતીનું લખાણ, દસ્તાવેજ સાથે જોડેલું કે લખેલું પ્રમાણપત્ર, ચિત્રનું ઇ.નું નામ, -ને મથાળું કરવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.