ના○
કેઅર
ચિન્તા, ફિકર, માથે આવેલું, સોંપેલું કામ, જંજાળ, હવાલો, કાળજી, દેખરેખ, જતન, પરવા, માવજત, સંભાળ, રક્ષણ, ધ્યાન, લક્ષ, વિચારશીલ કે ગંભીર લક્ષ, સાવચેતી, ચીવટ, હવાલો, તાબો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કેઅર | ચિન્તા, ફિકર, માથે આવેલું, સોંપેલું કામ, જંજાળ, હવાલો, કાળજી, દેખરેખ, જતન, પરવા, માવજત, સંભાળ, રક્ષણ, ધ્યાન, લક્ષ, વિચારશીલ કે ગંભીર લક્ષ, સાવચેતી, ચીવટ, હવાલો, તાબો |
2 | સ○ક્રિ○ | કેઅર | ચિંતા, વ્યથા, રસવૃત્તિ કે સ્નેહ અનુભવવાં, દરકાર હોવી કે રાખવી |
Word | Meaning |
Care killed the cat | વધુ પડતા લાડ કોઈને પણ બગાડે |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.