ના○
કરેસ
લાડ લડાવવા તે, હેત, પ્રીતિ, ચુંબન, પંપાળવું, આલિંગન કરવું, પ્રેમભાવ, વહાલ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કરેસ | લાડ લડાવવા તે, હેત, પ્રીતિ, ચુંબન, પંપાળવું, આલિંગન કરવું, પ્રેમભાવ, વહાલ |
2 | સ○ક્રિ○ | કરેસ | લાડ લડાવવાં, વહાલ દર્શાવવું, ચુંબન લેવું, પંપાળવું, આલિંગવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.