ના○
કાર્ટૂન
વ્યંગ્યચિત્ર, હાસ્યચિત્ર, ઉપહાસ કે ઠઠ્ઠાચિત્ર, એવાં ચિત્રોની પટ્ટી, એવાં ચિત્રોના ફોટા લઈને તે પરથી બનાવેલો ચિત્રપટ, કલાકૃતિ માટે દોરેલું પૂરા કદનું રેખાચિત્ર, બુટ્ટાસભર નકશીદાર કાપડ, ઇ.નું એ જ કદનું રેખાચિત્ર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કાર્ટૂન | વ્યંગ્યચિત્ર, હાસ્યચિત્ર, ઉપહાસ કે ઠઠ્ઠાચિત્ર, એવાં ચિત્રોની પટ્ટી, એવાં ચિત્રોના ફોટા લઈને તે પરથી બનાવેલો ચિત્રપટ, કલાકૃતિ માટે દોરેલું પૂરા કદનું રેખાચિત્ર, બુટ્ટાસભર નકશીદાર કાપડ, ઇ.નું એ જ કદનું રેખાચિત્ર |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.