ના○
કાસલ
કિલ્લો, કોટ, દુર્ગ, મજબૂત કોટવાળું મકાન, (શેતરંજ) હાથીનું મહોરું, (શેતરંજમાં) રાજા અને હાથીની કિલ્લેબંધીની સંયુક્ત ચાલ ચાલવી, દરબારગઢ, ગ્રામનિવાસ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કાસલ | કિલ્લો, કોટ, દુર્ગ, મજબૂત કોટવાળું મકાન, (શેતરંજ) હાથીનું મહોરું, (શેતરંજમાં) રાજા અને હાથીની કિલ્લેબંધીની સંયુક્ત ચાલ ચાલવી, દરબારગઢ, ગ્રામનિવાસ |
2 | સ○ક્રિ○ | કાસલ | (શેતરંજ) રાજા અને હાથીની સંયુક્ત ચાલ ચાલવી |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ