ના○
કૅટર્પિલર
પતંગિયું ઇ.ની ઇયળ, ટ્રૅંક, ટ્રેકટર. ઇ.ના દાંતાવાળાં પૈડાં ઉપર ફરતી સાંકળ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કૅટર્પિલર | પતંગિયું ઇ.ની ઇયળ, ટ્રૅંક, ટ્રેકટર. ઇ.ના દાંતાવાળાં પૈડાં ઉપર ફરતી સાંકળ |
2 | કૅટરપિલર | ટ્રૅક્ટર, ટૅંક, ઇ.ના પૈડા ફરતી પોલાદની જુદી જુદી પટ્ટીઓ જોડીને બનાવેલી છેડા વિનાની સાંકળ (જેથી ગમે તેવી ખાડાટેકરાવાળી જમીન પર જઈ શકાય).અનેક પગવાળું જંતુ, (કામળાઘકાનખજૂરા જેવું) |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં