ના○
સીલિંગ
છાપરાની અંદરની બાજુ, છત, છત જેની બની હોય તે પદાર્થ, ચરમસીમા, કમાલ, મર્યાદા, ટોચ, વિમાન ઉડ્ડયનની ઊંચાઈની મર્યાદા, ભાવ, મજૂરી, ઇ.ની બાંધેલી ટોચની હદ, જહાજની અંદરના ભાગમાં જડેલાં પાટિયાં, ઉપલો છેડો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સીલિંગ | છાપરાની અંદરની બાજુ, છત, છત જેની બની હોય તે પદાર્થ, ચરમસીમા, કમાલ, મર્યાદા, ટોચ, વિમાન ઉડ્ડયનની ઊંચાઈની મર્યાદા, ભાવ, મજૂરી, ઇ.ની બાંધેલી ટોચની હદ, જહાજની અંદરના ભાગમાં જડેલાં પાટિયાં, ઉપલો છેડો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.