ના○
ચૅલિંજ
યુદ્ધ, હરીફાઈ કે દ્વન્દ્વ માટે આહ્વાન, પડકાર, સંકેત (શબ્દ) માટે ચોકિયાતનું ટોકવું, કસોટી કરનારું કે ભારે મુશ્કેલ કામ, તેનો પડકાર, ચોકિયાત ઇ.એ (સંકેત માટે) પડકારવું, -ની સામે વાંધો ઉઠાવવો કે તકરાર કરવી, લડવા માટે આહ્વાન કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ચૅલિંજ | યુદ્ધ, હરીફાઈ કે દ્વન્દ્વ માટે આહ્વાન, પડકાર, સંકેત (શબ્દ) માટે ચોકિયાતનું ટોકવું, કસોટી કરનારું કે ભારે મુશ્કેલ કામ, તેનો પડકાર, ચોકિયાત ઇ.એ (સંકેત માટે) પડકારવું, -ની સામે વાંધો ઉઠાવવો કે તકરાર કરવી, લડવા માટે આહ્વાન કરવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ