ના○
ચેન્જ
બદલવું કે બદલાવું તે, ફેરફાર, અદલાબદલી, પરચૂરણ, ખુરદો, (કિંમત ચૂકવ્યા) બાદ બાકી રહેલ પૈસા, ઘંટ વગાડવાની જુદી જુદી પદ્ધતિઓ, બદલવું, બદલાવું, ફેરફાર કરવો કે ફેરફાર થવો, અરસપરસ અદલાબદલી કરવી, એકને બદલે બીજું લેવું, કપડાં બદલવાં, તાજાં ધોયેલાં કપડાં પહેરવાં, ગલેફ ઇ. બદલવાં, પરચૂરણ આપવું કે પરચૂરણ લેવું, ચંદ્રની કક્ષાનો ફેરફાર, ઘંટ વગાડવાની ભિન્ન પદ્ધતિઓ, દાંતાવાળાં ચક્રો બદલવાં
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ચેન્જ | બદલવું કે બદલાવું તે, ફેરફાર, અદલાબદલી, પરચૂરણ, ખુરદો, (કિંમત ચૂકવ્યા) બાદ બાકી રહેલ પૈસા, ઘંટ વગાડવાની જુદી જુદી પદ્ધતિઓ, બદલવું, બદલાવું, ફેરફાર કરવો કે ફેરફાર થવો, અરસપરસ અદલાબદલી કરવી, એકને બદલે બીજું લેવું, કપડાં બદલવાં, તાજાં ધોયેલાં કપડાં પહેરવાં, ગલેફ ઇ. બદલવાં, પરચૂરણ આપવું કે પરચૂરણ લેવું, ચંદ્રની કક્ષાનો ફેરફાર, ઘંટ વગાડવાની ભિન્ન પદ્ધતિઓ, દાંતાવાળાં ચક્રો બદલવાં |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.