ના○
ચાર્જ
બંદૂક, તોપ, ઇ.માં એક વખત ભરવાનો, સ્ફોટક પદાર્થ કે દારૂ, બાર, બૅટરી, ઇ. વસ્તુમાં રહેલો વીજળીનો પ્રવાહ, ઇ.નો જથ્થો, બોજો, ભાર, ખરાજાતા, ખરચ, જવાબદારી, કિંમત, સોંપેલું કામ, કર્તવ્ય, ફરજ, પ્રોત્સાહન, તાકીદ, સૂચના, સંભાળ, હવાલો, હુમલો, ધસારો, તહોમત, દોષારોપણ, સીસાનો ભાર, રખવાળી, પાલકત્વ, એક પ્રકારનો મલમ, દેખભાળ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ચાર્જ | બંદૂક, તોપ, ઇ.માં એક વખત ભરવાનો, સ્ફોટક પદાર્થ કે દારૂ, બાર, બૅટરી, ઇ. વસ્તુમાં રહેલો વીજળીનો પ્રવાહ, ઇ.નો જથ્થો, બોજો, ભાર, ખરાજાતા, ખરચ, જવાબદારી, કિંમત, સોંપેલું કામ, કર્તવ્ય, ફરજ, પ્રોત્સાહન, તાકીદ, સૂચના, સંભાળ, હવાલો, હુમલો, ધસારો, તહોમત, દોષારોપણ, સીસાનો ભાર, રખવાળી, પાલકત્વ, એક પ્રકારનો મલમ, દેખભાળ |
2 | સ○ક્રિ○ | ચાર્જ | સ્ફોટક પદાર્થ, ઇ.નો ભાર ભરવો, કામની સોંપણ કરવી, -ની કિંમત માગવી, ઉઘરાણી કરવી, ભરવું, ભાર ભરવો, આદેશ આપવો, મનાઈહુકમ બજાવવો, -ની સામે તહોમત મૂકવું, વીજ ભારવવું, ધસારો કરવો, તૂટી પડવું, ખાતે ઉધારવું, આળ ચડાવવું, -ને સૂચન કરવું, (સંગ્રાહક બૅટરી)માં વીજપ્રવાહ ભરવો, ગંભીરપણાથી પ્રેરવું, -ને માટે જવાબદાર ઠરાવવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.