સ○ક્રિ○
ચેસ
ધાતુ પર નકશી કોતરવી કે ધાતુ પર આકૃતિ ઉપસાવવી
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ચેસ | ધાતુ પર નકશી કોતરવી કે ધાતુ પર આકૃતિ ઉપસાવવી |
2 | અ○ક્રિ○ | ચેસ | મૃગયા, શિકાર (નું મેદાન), -ની પાછળ પડવું, હાંકી કાઢવું, ઉતાવળ કરવી, મેળવવાનો પ્રયત્ન કરવો, પીછો, પાઠલાગ, આંતર્યા વિનાનું ખુલ્લું મેદાન, શિકાર કરવો, ખોભણ, ખાંચો |
3 | ના○ | ચેસ | ગોઠવેલા ટાઈપો માટેનું લોખંડનું ચોકઠું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.