ઉ○ક્રિ○
ચૉપ
કુહાડા કે ધારિયા વડે કાપવું કે ફાડવું, ખીમો કરવો, કતરાતો ફટકો મારવો, દડાને સખત ત્રાંસો ફટકો મારવો, ટૂંકો સખત ત્રાંસો ફટકો, માંસનો કાપેલો જાડો બહુધા પાંસળી સાથેનો ટુકડો, ભચડભચડ ગળચવું, અદલાબદલી કરવી, વચ્ચે ટપકવું, વિઘ્ન નાખવું, શાબ્દિક ટપાટપી કરવી, ચિરાડ પડવી કે થવી, વિનિમય કરવો, (મોજાં, ઇ.નું) આમથી તેમ ઊછળવું કે ઊછાળવું, (મોજાં, ઇ.ની) ટૂંકી ખંડિત ગતિ, કાપેલા માંસનો હાડકાવાળો ટુકડો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | ચૉપ | કુહાડા કે ધારિયા વડે કાપવું કે ફાડવું, ખીમો કરવો, કતરાતો ફટકો મારવો, દડાને સખત ત્રાંસો ફટકો મારવો, ટૂંકો સખત ત્રાંસો ફટકો, માંસનો કાપેલો જાડો બહુધા પાંસળી સાથેનો ટુકડો, ભચડભચડ ગળચવું, અદલાબદલી કરવી, વચ્ચે ટપકવું, વિઘ્ન નાખવું, શાબ્દિક ટપાટપી કરવી, ચિરાડ પડવી કે થવી, વિનિમય કરવો, (મોજાં, ઇ.નું) આમથી તેમ ઊછળવું કે ઊછાળવું, (મોજાં, ઇ.ની) ટૂંકી ખંડિત ગતિ, કાપેલા માંસનો હાડકાવાળો ટુકડો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.