વિ○
ક્રિસ્ચન
ખ્રિસ્તનું અથવા તેના ઉપદેશનું, ખ્રિસ્તી ધર્મમાં માનનાર તે, ધર્મના હોવાનું કહેનાર, ખ્રિસ્તી ધર્મનું માણસ, સંસ્કારી, શિષ્ટ, દયાળુ, માયાળુ, ભલું, પરોપકારી, ઈસાઈ, શિષ્ટ કે ભલી વ્યક્તિ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ક્રિસ્ચન | ખ્રિસ્તનું અથવા તેના ઉપદેશનું, ખ્રિસ્તી ધર્મમાં માનનાર તે, ધર્મના હોવાનું કહેનાર, ખ્રિસ્તી ધર્મનું માણસ, સંસ્કારી, શિષ્ટ, દયાળુ, માયાળુ, ભલું, પરોપકારી, ઈસાઈ, શિષ્ટ કે ભલી વ્યક્તિ |
2 | ના○ | ક્રિસ્ચન | ખ્રિસ્તી (ધર્મનું) અનુયાયી માણસ, |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.