સ○ક્રિ○
ક્લેમ્
પોતાના હક તરીકે માગવું, -નો દાવો કરવો, પોતાની પાસે હોવાનું જણાવવું, દૃઢતાપૂર્વક જણાવવું, -ને માટે લાયક હોવું, હકની માંગણી, દૃઢતાપૂર્વકનું કથન, કશાક પર હક, નક્કી કરી આપેલો કે લીધેલો જમીનનો ટુકડો, (વસ્તુઓનું) જરૂરિયાત હોવી, વિભાગીને આપેલો જમીનનો ટુકડો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ક્લેમ્ | પોતાના હક તરીકે માગવું, -નો દાવો કરવો, પોતાની પાસે હોવાનું જણાવવું, દૃઢતાપૂર્વક જણાવવું, -ને માટે લાયક હોવું, હકની માંગણી, દૃઢતાપૂર્વકનું કથન, કશાક પર હક, નક્કી કરી આપેલો કે લીધેલો જમીનનો ટુકડો, (વસ્તુઓનું) જરૂરિયાત હોવી, વિભાગીને આપેલો જમીનનો ટુકડો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં