ના○
ક્લૅમ્પ
શિયાળા દરમિયાન સાચવવા સલગમ, બટાટા, ઇ.ના ગંજને પરાળ અને માટીથી કરેલું આચ્છાદન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ક્લૅમ્પ | શિયાળા દરમિયાન સાચવવા સલગમ, બટાટા, ઇ.ના ગંજને પરાળ અને માટીથી કરેલું આચ્છાદન |
| 2 | ના○ | ક્લૅમ્પ | લોઢા ઇ.નો ચાપડો, પટો, સ્ક્રૂ ફેરવીને સજ્જડ કરી શકાય એવું પકડવાળું ઓજાર, ચાપડા કે પટા વડે મજબૂત બનાવવું, ભીડો, સ્ક્રૂ, ધમકારાબંધ કે દમામદાર પગલું, -ના વડે જકડવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.