ઉ○ક્રિ○
ક્લૅપ
તાળીઓ પાડવી, તાળીઓ પાડીને સંમતિ કે માન્યતા દર્શાવવી, શાબાશી આપવી, ઝટ દઈને અથવા ઉત્સાહપૂર્વક અથવા તાળી પાડીને મૂકી દેવું, લગાડવું, મારવું કે કેદમાં ખોસી ઘાલવું, પાંખો ફફડાવવી, સ્ફોટક અવાજ, ધડાકો, ધબાકો, હર્ષની કિકિયારી, વીજળીનો કડાકો, તાળીઓનો ગડગડાટ, મેઘગર્જન, લપડાક, થાબડવું, અચાનક ઘોંચવું, બારણાં ઠોકવાં
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | ક્લૅપ | તાળીઓ પાડવી, તાળીઓ પાડીને સંમતિ કે માન્યતા દર્શાવવી, શાબાશી આપવી, ઝટ દઈને અથવા ઉત્સાહપૂર્વક અથવા તાળી પાડીને મૂકી દેવું, લગાડવું, મારવું કે કેદમાં ખોસી ઘાલવું, પાંખો ફફડાવવી, સ્ફોટક અવાજ, ધડાકો, ધબાકો, હર્ષની કિકિયારી, વીજળીનો કડાકો, તાળીઓનો ગડગડાટ, મેઘગર્જન, લપડાક, થાબડવું, અચાનક ઘોંચવું, બારણાં ઠોકવાં |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં