વિ○
ક્લિન
સ્વચ્છ, મેલ કે ડાઘ વિનાનું, ગંદુ નહિ કરાયેલું, નિર્મળ કે પવિત્ર કરવું, ખોડખામી વિનાનું, વટાળ કે ભ્રષ્ટતા વિનાનું રોગમુક્ત, સુરેખ, ચોક્કસ, અશ્લીલતા કે અનૌચિત્ય વિનાનું, અખંડ, સંપૂર્ણપણે, કેવળ, ચોખ્ખી રીતે, ચોખ્ખું કરવું કે થવું, સાફસૂફીવાળું, નીરોગી, તંદુરસ્ત, કુશળ, ચપળ, હસ્તકૌશલ્યવાળું, સપ્રમાણ, સુડોળ, ઘાટબંધ, નિશાનીરહિત, એકંદરે, સફાઈથી, બિલકુલ, છેક, તદ્દન, હસ્તકૌશલ્યથી
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ક્લિન | સ્વચ્છ, મેલ કે ડાઘ વિનાનું, ગંદુ નહિ કરાયેલું, નિર્મળ કે પવિત્ર કરવું, ખોડખામી વિનાનું, વટાળ કે ભ્રષ્ટતા વિનાનું રોગમુક્ત, સુરેખ, ચોક્કસ, અશ્લીલતા કે અનૌચિત્ય વિનાનું, અખંડ, સંપૂર્ણપણે, કેવળ, ચોખ્ખી રીતે, ચોખ્ખું કરવું કે થવું, સાફસૂફીવાળું, નીરોગી, તંદુરસ્ત, કુશળ, ચપળ, હસ્તકૌશલ્યવાળું, સપ્રમાણ, સુડોળ, ઘાટબંધ, નિશાનીરહિત, એકંદરે, સફાઈથી, બિલકુલ, છેક, તદ્દન, હસ્તકૌશલ્યથી |
Word | Meaning |
Cleanliness is next to godliness | સ્વચ્છતા ભગવાનની નજીક લઈ જાય છે |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.