ના○
ક્લિઅરન્સ
વિઘ્ન ઇ.નું નિવારણ, બે વસ્તુઓને એકી સાથે પસાર થવાની જગ્યા, જવાની કે આગળ વધવાની રજા, અનુમતિ, બે વસ્તુઓ વચ્ચે રાખેલી ખાલી જગ્યા, જગ્યાની સફાઈ, ગાળો, શેષાકોશ, અંતર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ક્લિઅરન્સ | વિઘ્ન ઇ.નું નિવારણ, બે વસ્તુઓને એકી સાથે પસાર થવાની જગ્યા, જવાની કે આગળ વધવાની રજા, અનુમતિ, બે વસ્તુઓ વચ્ચે રાખેલી ખાલી જગ્યા, જગ્યાની સફાઈ, ગાળો, શેષાકોશ, અંતર |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.