ના○
ક્લિંક
વાસણ ઇ. અથડાવાથી થતો રણકાવાળો અવાજ, ખણખણાટ, ઘંટનો એવો અવાજ કરવો કે કરાવવો, રણકાર, અંત:તડ (૨) કોઈને અંજલિ, ઇ. આપતી વખતે પરસ્પર પ્યાલા અડકાવવા (૩) કેદખાનું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ક્લિંક | વાસણ ઇ. અથડાવાથી થતો રણકાવાળો અવાજ, ખણખણાટ, ઘંટનો એવો અવાજ કરવો કે કરાવવો, રણકાર, અંત:તડ (૨) કોઈને અંજલિ, ઇ. આપતી વખતે પરસ્પર પ્યાલા અડકાવવા (૩) કેદખાનું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.