વિ○
ક્લોસ
બંધ, બંધ કરેલું, સજ્જડ તંગ, ગૂંગળાવનારું, બંધિયાર, કૃપણ, કંજૂસ, નજદીક, સમીપ, નિકટ, ઘટ્ટ, લગભગ સરખું, અડોઅડ, નિકટવર્તી, ચુપકીદીવાળું, ખીચોખીચ, કડક, મર્યાદિત, (હરિફાઈ) સરખેસરખું ઊતરતું, સાંકડું, (હવા) ધામ કે ઉકળાટિયું, ત્રાસદાયક, સંભાળપૂર્વક રક્ષાયેલું, છૂપું, ગુપ્ત, છાનું, નક્કર, ઘન, છાનુંછપનું, ગુપ્તતાવાળું, ઊંડું, સંક્ષિપ્ત, મુદ્દાસર, ટૂંકું, ગાઢ, ઘરોબાવાળું, સુપરિચિત, વિશ્વાસુ, દુષ્પ્રાપ, આબેહૂબ, અક્ષરશ, ચોક્કસ, એકાગ્ર, સાવધ, એકલક્ષી, અસ્ખલિત, છાનું રાખવાની આદતવાળું, સાંકડું, અવકાશરહિત, (દલીલ) સવિસ્તર અને સ્પષ્ટ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ક્લોસ | બંધ, બંધ કરેલું, સજ્જડ તંગ, ગૂંગળાવનારું, બંધિયાર, કૃપણ, કંજૂસ, નજદીક, સમીપ, નિકટ, ઘટ્ટ, લગભગ સરખું, અડોઅડ, નિકટવર્તી, ચુપકીદીવાળું, ખીચોખીચ, કડક, મર્યાદિત, (હરિફાઈ) સરખેસરખું ઊતરતું, સાંકડું, (હવા) ધામ કે ઉકળાટિયું, ત્રાસદાયક, સંભાળપૂર્વક રક્ષાયેલું, છૂપું, ગુપ્ત, છાનું, નક્કર, ઘન, છાનુંછપનું, ગુપ્તતાવાળું, ઊંડું, સંક્ષિપ્ત, મુદ્દાસર, ટૂંકું, ગાઢ, ઘરોબાવાળું, સુપરિચિત, વિશ્વાસુ, દુષ્પ્રાપ, આબેહૂબ, અક્ષરશ, ચોક્કસ, એકાગ્ર, સાવધ, એકલક્ષી, અસ્ખલિત, છાનું રાખવાની આદતવાળું, સાંકડું, અવકાશરહિત, (દલીલ) સવિસ્તર અને સ્પષ્ટ |
2 | ક્રિ○વિ○ | ક્લોસ | અડીને પાસેપાસે નજીક, સજ્જડપણાથી, ખીચોખીચ, ઘટ્ટપણાથી, (ભાષાંતર, ઇ.) બારીકાઈથી કરેલું |
3 | ના○ | ક્લોસ | આંતરેલી જગ્યા, ફરતી વાડવાળાં ખેતર કે વાડો, સાંકડી ગલી, દેવળની જમીન |
4 | સ○ક્રિ○ | ક્લોસ | બંધ કરવું, કે બંધ થવું, બંધ થયેલું જાહેર કરવું, વાસવું, ખલાસ કરવું, પતાવવું, પૂરું કરવું, નજીક લાવવું, આવવું કે જવું, -ની સાથે બાથ ભીડવી, વીજળીનો પરિપથ સળંગ કરવો, આખર, અંત, ગોંધવું કે પૂરવું, આંતરવું, ઘેરો ઘાલવો, જોડાઈ જવું, કુસ્તીમાં ઊતરવું, સમાપ્તિ, આખર, તહકૂબી, વિરામ, છેવટ, પરિણામ, (સંગીત) સ્વરપાત, સંગીત વિભાગ સમાપ્તિ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ