ના○
ક્લૂ
સૂચક કે માર્ગદર્શક બીના, ગુનો શોધી કાઢવામાં ઉપયોગી પુરાવો, કડી, શબ્દવ્યૂહમાં ભરવાના શબ્દોના સૂચક કે ચાવીરૂપ શબ્દો, કથા કે વાર્તાનું સૂત્ર, વિચારપરંપરા, દોરાનું પિલ્લું, પગેરું, સગડ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ક્લૂ | સૂચક કે માર્ગદર્શક બીના, ગુનો શોધી કાઢવામાં ઉપયોગી પુરાવો, કડી, શબ્દવ્યૂહમાં ભરવાના શબ્દોના સૂચક કે ચાવીરૂપ શબ્દો, કથા કે વાર્તાનું સૂત્ર, વિચારપરંપરા, દોરાનું પિલ્લું, પગેરું, સગડ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.