વિ○
કૉલૅટરલ
પાસે પાસેનું, લગોલગનું, પડખેનું, જોડનું, ગૌણ, પરંતુ એક જ મૂળમાંથી નીકળેલું, એક જ વંશનું પરંતુ ભિન્ન શાખાનું, સગોત્ર સપિંડ, એક વંશનું પણ ભિન્ન શાખાનું માણસ, સંપાર્શ્વિક, પાર્શ્વગત, સમકેન્દ્ર પાર્શ્વક્રમી, કબૂલાત ઉપરાંતની જામીનગીરી
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | કૉલૅટરલ | પાસે પાસેનું, લગોલગનું, પડખેનું, જોડનું, ગૌણ, પરંતુ એક જ મૂળમાંથી નીકળેલું, એક જ વંશનું પરંતુ ભિન્ન શાખાનું, સગોત્ર સપિંડ, એક વંશનું પણ ભિન્ન શાખાનું માણસ, સંપાર્શ્વિક, પાર્શ્વગત, સમકેન્દ્ર પાર્શ્વક્રમી, કબૂલાત ઉપરાંતની જામીનગીરી |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.