ના○
કમ્યુનિકેશન
માહિતી કે બાતમી આપવી કે તેની આપલે કરવી તે, સામાજિક વહેવાર કે સ્થળો કે વ્યક્તિઓ વચ્ચે સંબંધ કે વાહન કે પત્રવહેવાર, માહિતી કે ખબર મોકલવાનું શાસ્ત્ર અને વહેવાર, મથક અને અઘાડી વચ્ચે સંપર્કનાં સાધન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કમ્યુનિકેશન | માહિતી કે બાતમી આપવી કે તેની આપલે કરવી તે, સામાજિક વહેવાર કે સ્થળો કે વ્યક્તિઓ વચ્ચે સંબંધ કે વાહન કે પત્રવહેવાર, માહિતી કે ખબર મોકલવાનું શાસ્ત્ર અને વહેવાર, મથક અને અઘાડી વચ્ચે સંપર્કનાં સાધન |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.