ના○
કન્ટ્રોલ
નિયંત્રણ, નિયંત્રણ કે નિયમનનું સાધન કે કળ ઇ., કાબૂ, અંકુશ, દાબ, દેખરેખ, પ્રયોગનું પરિણામ તપાસવા માટે સરખાવવાની પ્રમાણભૂત વસ્તુ,પદતાળો જોવાની નોંધવહી, તપાસી જોવાની કે કાબૂમાં રાખવાની જગ્યા, માધ્યમ કે વાહકને હલનચલન કરવાની પ્રેરણા આપનાર પ્રેતાત્મા, યંત્ર કે મોટરગાડી કે વિમાન ઇ. ચલાવવાની કળો, -ની ઉપર કાબૂ હોવો કે અંકુશ હોવો કે રાખવો, નિયમન કરવું, તાળો મેળવવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કન્ટ્રોલ | નિયંત્રણ, નિયંત્રણ કે નિયમનનું સાધન કે કળ ઇ., કાબૂ, અંકુશ, દાબ, દેખરેખ, પ્રયોગનું પરિણામ તપાસવા માટે સરખાવવાની પ્રમાણભૂત વસ્તુ,પદતાળો જોવાની નોંધવહી, તપાસી જોવાની કે કાબૂમાં રાખવાની જગ્યા, માધ્યમ કે વાહકને હલનચલન કરવાની પ્રેરણા આપનાર પ્રેતાત્મા, યંત્ર કે મોટરગાડી કે વિમાન ઇ. ચલાવવાની કળો, -ની ઉપર કાબૂ હોવો કે અંકુશ હોવો કે રાખવો, નિયમન કરવું, તાળો મેળવવો |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.