સ○ક્રિ○
કન્વે
એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું, વહન કરવું, પહોંચાડવું, (જ્ઞાન, સમાચાર ઇ.) આપવું, -નો અર્થ હોવો કે આશય હોવો, મિલકત ઇ. દસ્તાવેજ કરીને બીજાને આપવું, અભિવ્યક્ત કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | કન્વે | એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું, વહન કરવું, પહોંચાડવું, (જ્ઞાન, સમાચાર ઇ.) આપવું, -નો અર્થ હોવો કે આશય હોવો, મિલકત ઇ. દસ્તાવેજ કરીને બીજાને આપવું, અભિવ્યક્ત કરવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.