ના○
કોઅર
કોઈ વસ્તુનો તદ્દન અંદરનો ભાગ, ગર્ભ, હાર્દ, સફરજન ઇ.નો બીયાંવાળો કઠણ ભાગ, લોહચુંબકના કેન્દ્રભૂત પોચા લોઢાનો ટુકડો, વીજળીના દોરડાની અંદરની સેર, અણુભઠ્ઠીમાં વિભાજનક્ષમ દ્વવ્યનો ભાગ, જેનું ચુંબકીયભવન ઉલટાવી શકાય એવા કમ્પ્યૂટરના બંધારણનો એકમ, -નો ગર્ભ, ગર ઇ. કાઢી લેવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કોઅર | કોઈ વસ્તુનો તદ્દન અંદરનો ભાગ, ગર્ભ, હાર્દ, સફરજન ઇ.નો બીયાંવાળો કઠણ ભાગ, લોહચુંબકના કેન્દ્રભૂત પોચા લોઢાનો ટુકડો, વીજળીના દોરડાની અંદરની સેર, અણુભઠ્ઠીમાં વિભાજનક્ષમ દ્વવ્યનો ભાગ, જેનું ચુંબકીયભવન ઉલટાવી શકાય એવા કમ્પ્યૂટરના બંધારણનો એકમ, -નો ગર્ભ, ગર ઇ. કાઢી લેવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં