counter

Type :

ના○

Pronunciation :

કાઉન્ટર

Meaning :

વસ્તુઓ ગણવા માટેનું સાધન, પત્તાં ઇ.ની રમતમાં દાવના માર્ક ગણવાનું કાંટાવાળું કાર્ડ, નાણાનું પ્રતીક કે નાણાનું ટોકન, સોદો કરવામાં વપરાતી વસ્તુ, જ્યાં પૈસા ઇ.ની લેવડદેવડ થાય છે તે ટેબલ, દુકાનનો ગલ્લો કે દુકાનનું ટેબલ

No Type Pronunciation Meaning
1 ના○ કાઉન્ટર

વસ્તુઓ ગણવા માટેનું સાધન, પત્તાં ઇ.ની રમતમાં દાવના માર્ક ગણવાનું કાંટાવાળું કાર્ડ, નાણાનું પ્રતીક કે નાણાનું ટોકન, સોદો કરવામાં વપરાતી વસ્તુ, જ્યાં પૈસા ઇ.ની લેવડદેવડ થાય છે તે ટેબલ, દુકાનનો ગલ્લો કે દુકાનનું ટેબલ

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects