અ○ક્રિ○
ક્રીપ
પેટે અથવા ભાંખોડિયે ચાલવું, બી બીને ધીમેધીમે કે ચોરીચૂપકીથી ખસવું, ધીમેધીમે વિકાસ પામવું, (વેલા અંગે) જમીન કે દીવાલ પર ફેલાવું, (પોતાના માંસ અંગે) ધ્રુજારી અનુભવવી કે થવી, દબી દબીને દબેલ થઈને ચાલવું, પેટે ચાલવું તે, દબાણ કે તાણ હેઠળ ધાતુનો આકાર ધીમેધીમે બદલાવો તે, અણગમતો, ખુશામતિયો માણસ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | અ○ક્રિ○ | ક્રીપ | પેટે અથવા ભાંખોડિયે ચાલવું, બી બીને ધીમેધીમે કે ચોરીચૂપકીથી ખસવું, ધીમેધીમે વિકાસ પામવું, (વેલા અંગે) જમીન કે દીવાલ પર ફેલાવું, (પોતાના માંસ અંગે) ધ્રુજારી અનુભવવી કે થવી, દબી દબીને દબેલ થઈને ચાલવું, પેટે ચાલવું તે, દબાણ કે તાણ હેઠળ ધાતુનો આકાર ધીમેધીમે બદલાવો તે, અણગમતો, ખુશામતિયો માણસ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં