અ○ક્રિ○
ક્રીપ
પેટે અથવા ભાંખોડિયે ચાલવું, બી બીને ધીમેધીમે કે ચોરીચૂપકીથી ખસવું, ધીમેધીમે વિકાસ પામવું, (વેલા અંગે) જમીન કે દીવાલ પર ફેલાવું, (પોતાના માંસ અંગે) ધ્રુજારી અનુભવવી કે થવી, દબી દબીને દબેલ થઈને ચાલવું, પેટે ચાલવું તે, દબાણ કે તાણ હેઠળ ધાતુનો આકાર ધીમેધીમે બદલાવો તે, અણગમતો, ખુશામતિયો માણસ
No | Type | Pronunciation | Meaning |
1 | અ○ક્રિ○ | ક્રીપ | પેટે અથવા ભાંખોડિયે ચાલવું, બી બીને ધીમેધીમે કે ચોરીચૂપકીથી ખસવું, ધીમેધીમે વિકાસ પામવું, (વેલા અંગે) જમીન કે દીવાલ પર ફેલાવું, (પોતાના માંસ અંગે) ધ્રુજારી અનુભવવી કે થવી, દબી દબીને દબેલ થઈને ચાલવું, પેટે ચાલવું તે, દબાણ કે તાણ હેઠળ ધાતુનો આકાર ધીમેધીમે બદલાવો તે, અણગમતો, ખુશામતિયો માણસ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.