ના○
ક્રાઉન
માથા ફરતે પહેરાવાતો ગજરો, (રાજાનો) મુગટ, તાજ, રાજાશાહીમાં સર્વોચ્ચ રાજસત્તા, ૨૫ પેન્સનું એક બ્રિટિશ નાણું, માથું, ટોપી, ઇ.નો ઉપલો ભાગ, દાંતનો આગળ દેખાતો ભાગ, તેની જગ્યાએ બેસાડવાનો બનાવટી દાંત, પૂર્ણતા, સમાપ્તિ, માથે ગજરો કે મુગટ પહેરાવવાં, -ને રાજા કે રાણી બનાવવું, -ની પરિપૂર્ણતા, બદલો કે આખરી હાથ હોવો, માથા ઉપર મારવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ક્રાઉન | માથા ફરતે પહેરાવાતો ગજરો, (રાજાનો) મુગટ, તાજ, રાજાશાહીમાં સર્વોચ્ચ રાજસત્તા, ૨૫ પેન્સનું એક બ્રિટિશ નાણું, માથું, ટોપી, ઇ.નો ઉપલો ભાગ, દાંતનો આગળ દેખાતો ભાગ, તેની જગ્યાએ બેસાડવાનો બનાવટી દાંત, પૂર્ણતા, સમાપ્તિ, માથે ગજરો કે મુગટ પહેરાવવાં, -ને રાજા કે રાણી બનાવવું, -ની પરિપૂર્ણતા, બદલો કે આખરી હાથ હોવો, માથા ઉપર મારવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.