વિ○
ડેડ
મરી ગયેલું, મૃત, નષ્ટ, હવે જેની હસ્તી નથી એવું, કાલગ્રસ્ત, બિનઅસરકારક, બૂઠું, જડ, નિષ્ક્રિય, અતીત ચાલુ નહોય તેવું, નિર્જીવ, નીરસ, કંટાળાજનક, અવાજ સંક્રાંત ન કરનારું, તદ્દન શાંત, ખૂબ થાકેલું, રમતમાંથી બાદ, અનપેક્ષિત, ઓચિંતું, સંપૂર્ણ, ચોક્કસ, અચૂક, બિનશરતી
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ડેડ | મરી ગયેલું, મૃત, નષ્ટ, હવે જેની હસ્તી નથી એવું, કાલગ્રસ્ત, બિનઅસરકારક, બૂઠું, જડ, નિષ્ક્રિય, અતીત ચાલુ નહોય તેવું, નિર્જીવ, નીરસ, કંટાળાજનક, અવાજ સંક્રાંત ન કરનારું, તદ્દન શાંત, ખૂબ થાકેલું, રમતમાંથી બાદ, અનપેક્ષિત, ઓચિંતું, સંપૂર્ણ, ચોક્કસ, અચૂક, બિનશરતી |
Word | Meaning |
Dead men tell no tales | મરેલા માણસનો કોઈ ભય નહીં |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.