વિ○
ડેસ્પરેટ
સાવ આશા ખોઈ બેઠેલું, જીવ પર આવેલું, મરણિયું, અત્યંત જોખમકારક અથવા ગંભીર, ભયાવહ, (હતોત્સાહથી) પરિણામની પરવા વિનાનું, અસાધ્ય, નાઇલાજ, વિકટ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ડેસ્પરેટ | સાવ આશા ખોઈ બેઠેલું, જીવ પર આવેલું, મરણિયું, અત્યંત જોખમકારક અથવા ગંભીર, ભયાવહ, (હતોત્સાહથી) પરિણામની પરવા વિનાનું, અસાધ્ય, નાઇલાજ, વિકટ |
Word | Meaning |
Desperate diseases must have desperate remedies | જેટલી ગંભીર બીમારી એટલી ગંભીર સારવાર |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.