સ○ક્રિ○, અ○ક્રિ○
ડિવલપ
વિકસવું, વિકસાવવું, સક્રિય થવું કે કરવું, પરિપક્વ કરવું કે થવું, ખીલવું, ખીલવવું, પ્રગતિ કરવી, વધારે પરિપૂર્ણ, મોટું કે વ્યવસ્થિત કરવું અથવા થવું, પ્લેટ કે ફિલ્મ પર ચિત્ર દેખાય તેની પ્રક્રિયા કરવી, કોઈ વિકૃતિ કે રોગ દેખા દેવો, –થી પરેશાન થવું, (જમીન) ઉપર બાંધકામ કરવું અથવા તેનો પૂરતો ઉપયોગ કરવો, પૂર્ણતાએ પહોંચવું કે પહોંચાડવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ડિવલપ | વિકસવું, વિકસાવવું, સક્રિય થવું કે કરવું, પરિપક્વ કરવું કે થવું, ખીલવું, ખીલવવું, પ્રગતિ કરવી, વધારે પરિપૂર્ણ, મોટું કે વ્યવસ્થિત કરવું અથવા થવું, પ્લેટ કે ફિલ્મ પર ચિત્ર દેખાય તેની પ્રક્રિયા કરવી, કોઈ વિકૃતિ કે રોગ દેખા દેવો, –થી પરેશાન થવું, (જમીન) ઉપર બાંધકામ કરવું અથવા તેનો પૂરતો ઉપયોગ કરવો, પૂર્ણતાએ પહોંચવું કે પહોંચાડવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ