સ○ક્રિ○, અ○ક્રિ○
ડિસ્ચાર્જ
માલ કે ભાર ઉતારવો, ખાલી કરવું, બરતરફ કરવું, જવા દેવું, (અસ્ત્ર) ફેંકવું, (બંદૂક ઇ.) ફોડવું, દેવું ચૂકવવું, ફરજ બજાવવી દેવાળિયાને બાકીની જવાબદારીમાંથી મુક્ત કરવું, (પદાર્થ) કિરણોત્સર્ગ કરવો, (નદીએ) દરિયામાં પડવું કે પડીને ખાલી થવું ક્રિયાપદ પરથી થતા ફલિત અર્થો, છૂટકો, છુટકારો, ગૂમડા ઇ.માંથી નીકળતું પરુ, લોહી ઇ.
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ડિસ્ચાર્જ | માલ કે ભાર ઉતારવો, ખાલી કરવું, બરતરફ કરવું, જવા દેવું, (અસ્ત્ર) ફેંકવું, (બંદૂક ઇ.) ફોડવું, દેવું ચૂકવવું, ફરજ બજાવવી દેવાળિયાને બાકીની જવાબદારીમાંથી મુક્ત કરવું, (પદાર્થ) કિરણોત્સર્ગ કરવો, (નદીએ) દરિયામાં પડવું કે પડીને ખાલી થવું ક્રિયાપદ પરથી થતા ફલિત અર્થો, છૂટકો, છુટકારો, ગૂમડા ઇ.માંથી નીકળતું પરુ, લોહી ઇ. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં