ના○
ડૉગ
કૂતરો, જેની અનેક જાતો વિદ્યમાન છે, (વિનોદમાં) રંગીલો, સ્વચ્છંદી જુવાનિયો, શિયાળ કે વરુનો નર, અધમ કે નીચ માણસ, શખસ, ચૂલાનો કઠેરો પીછો પકડવો, પગેરું કાઢવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ડૉગ | કૂતરો, જેની અનેક જાતો વિદ્યમાન છે, (વિનોદમાં) રંગીલો, સ્વચ્છંદી જુવાનિયો, શિયાળ કે વરુનો નર, અધમ કે નીચ માણસ, શખસ, ચૂલાનો કઠેરો પીછો પકડવો, પગેરું કાઢવું |
Word | Meaning |
Dogs that put up many hares kill none | એક સાથે વધુ કામ લઈ લે એ કોઈ કામ નથી કરતા |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.