સ○ક્રિ○, અ○ક્રિ○
ડ્રૅગ
જોરથી, મુશ્કેલીથી, કે ઘસડીને ખેંચવું કે લઈ જવું, ઘસડાવું, ઘસડાતાં જવું, ધીમે ધીમે લથડતાં ચાલવું, બિલાડી, જાળ, ઇ. નાખીને નદી ઇ.નું તળિયું તપાસવું, પ્રગતિમાં અવરોધ, ધીમી પડેલી ગતિ, કંટાળાજનક કે નીરસ કામ, વ્યકિત, ઇ., કાદવ ઇ. ઉલેચવાનું સાધન, બીડી કે સિગારેટનો દમ, મરદે પહેરેલાં સ્ત્રીનાં કપડાં, આડખીલી, અટકાવ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ડ્રૅગ | જોરથી, મુશ્કેલીથી, કે ઘસડીને ખેંચવું કે લઈ જવું, ઘસડાવું, ઘસડાતાં જવું, ધીમે ધીમે લથડતાં ચાલવું, બિલાડી, જાળ, ઇ. નાખીને નદી ઇ.નું તળિયું તપાસવું, પ્રગતિમાં અવરોધ, ધીમી પડેલી ગતિ, કંટાળાજનક કે નીરસ કામ, વ્યકિત, ઇ., કાદવ ઇ. ઉલેચવાનું સાધન, બીડી કે સિગારેટનો દમ, મરદે પહેરેલાં સ્ત્રીનાં કપડાં, આડખીલી, અટકાવ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ