ના○
ડ્રૅગો ડૉક્ટ્રિન
આર્જેન્ટાઇનની રાજદ્વારી વ્યક્તિ અને આંતરરાષ્ટ્રીય કાનૂનના નિષ્ણાત લૂઈ મેરિયા ડ્રેગો (૧૮૫૯–૧૯૨૧) એ ૧૯0૨ માં વેનેઝ્યુએલા સામે બ્રિટને લીધેલાં કડક પગલાં સામે ઘડેલો સિદ્ધાંત, જે અનુસાર ઠરાવવામાં આવ્યું કે લશ્કરી પગલાં દ્વારા કે પ્રદેશ પર કબજો ધરાવીને કોઈપણ પરદેશી સરકાર અમેરિકાના કોઘપણ સાર્વભૌમ રાજ્ય પાસેથી તેનું જાહેર કે સરકારી ઋણ વસૂલ કરી ન શકે, આ સિદ્ધાંતને ૧૯0૨ માં હેગ પરિષદે મંજૂર કર્યો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ડ્રૅગો ડૉક્ટ્રિન | આર્જેન્ટાઇનની રાજદ્વારી વ્યક્તિ અને આંતરરાષ્ટ્રીય કાનૂનના નિષ્ણાત લૂઈ મેરિયા ડ્રેગો (૧૮૫૯–૧૯૨૧) એ ૧૯0૨ માં વેનેઝ્યુએલા સામે બ્રિટને લીધેલાં કડક પગલાં સામે ઘડેલો સિદ્ધાંત, જે અનુસાર ઠરાવવામાં આવ્યું કે લશ્કરી પગલાં દ્વારા કે પ્રદેશ પર કબજો ધરાવીને કોઈપણ પરદેશી સરકાર અમેરિકાના કોઘપણ સાર્વભૌમ રાજ્ય પાસેથી તેનું જાહેર કે સરકારી ઋણ વસૂલ કરી ન શકે, આ સિદ્ધાંતને ૧૯0૨ માં હેગ પરિષદે મંજૂર કર્યો |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.