સ○ક્રિ○
ડમ્પ
કાટમાળ, કચરો, ઇ. નાખવો કે ફેંકવો, -નો ઢગલો કરવો, નીચે ફેંકી દેવું, વધારાનો માલ ઓછી કિંમતે પરદેશ(ના બજાર)માં મોકલવો, નાખી દેવું, ઉકરડો, દારૂગોળા ઇ.ની કામચલાઉ વખાર, ઉત્સાહ મારી નાખે તેવી જગ્યા, વિષાદ, ખિન્નતા
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ડમ્પ | કાટમાળ, કચરો, ઇ. નાખવો કે ફેંકવો, -નો ઢગલો કરવો, નીચે ફેંકી દેવું, વધારાનો માલ ઓછી કિંમતે પરદેશ(ના બજાર)માં મોકલવો, નાખી દેવું, ઉકરડો, દારૂગોળા ઇ.ની કામચલાઉ વખાર, ઉત્સાહ મારી નાખે તેવી જગ્યા, વિષાદ, ખિન્નતા |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.