ના○
ઈસ્ટ
પૂર્વ(દિશા), દુનિયા-દેશ-શહેર ઇ.નો પૂર્વ ભાગ, દેવળનો વેદી તરફનો છેડો, પૂર્વમાં આવેલું, પૂર્વ તરફથી આવતું કે પૂર્વ તરફ જતું, પૂર્વમાં
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઈસ્ટ | પૂર્વ(દિશા), દુનિયા-દેશ-શહેર ઇ.નો પૂર્વ ભાગ, દેવળનો વેદી તરફનો છેડો, પૂર્વમાં આવેલું, પૂર્વ તરફથી આવતું કે પૂર્વ તરફ જતું, પૂર્વમાં |
Word | Meaning |
East or West ? home is best | પૃથ્વીનો છેડો ઘર |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.